Disclaimer

મહોદય શ્રી,

અહી આપવામાં આવેલ તમામ માહિતી પ્રકાશિત કરતા પહેલા માહિતી ની ખરાઈ કરવાની, તથા રાષ્ટ્ર, વ્યક્તિ કે સંસ્થા માટે નુકશાન કારક ના હોય તેનું ધ્યાન રાખવાની જવાબદારી માહિતી પૂરી પાડનાર ની છે. અહી લોકો ના મંતવ્યો, લોકો ની ચર્ચા, લોક હિત ને લગતા પ્રશ્ન, રચનાત્મક કાર્ય ને પ્રોત્સાહન આપવું, અને સમાજ માટે ઉપયોગી માહિતી તથા લોક જાગૃતિ માટે ની માહિતી પ્રકાશિત કરવામાં આવે તે બાબતે માહિતી આપનારે પૂરું ધ્યાન રાખવાનું રહેશે. આ બાબતે આ પોર્ટલ નો સંપાદક વિભાગ જવાબદાર નથી.

આભાર,

ટીમ સંપાદન